Gujarat News: ખેડૂતો ખાતર વિતરણની ફરિયાદ હેલ્પલાઈન નંબર પર કરી શકશે.
Published on: 03rd August, 2025
રાજ્યમાં ખાતર ઉપલબ્ધિ અને વિતરણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા ફરિયાદ માટે 079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે, જે સવારે 8.00 થી રાત્રે 8.00 સુધી કાર્યરત રહેશે. કૃષિ મંત્રીએ ખાતરના જથ્થાનું વિતરણ સુનિશ્ચિત કર્યું છે.

Published on: August 03, 2025