વડોદરામાં ડિઝાઇનર શોપના Flagship સ્ટોરનું સોનાલી લેલે દેસાઇ દ્વારા ઉદ્ઘાટન.
વડોદરામાં ડિઝાઇનર શોપના Flagship સ્ટોરનું સોનાલી લેલે દેસાઇ દ્વારા ઉદ્ઘાટન.
Published on: 03rd August, 2025

મોન્સૂન દ ડિઝાઇનર શોપે વડોદરામાં Flagship સ્ટોર ખોલ્યું, જેનું ઉદ્ઘાટન અભિનેત્રી સોનાલી લેલે દેસાઇએ કર્યું. આ પ્રસંગે ફેશન અને ફિલ્મો વિશે વાતો થઈ. વર્ષ 2006માં શરૂ થયેલું મોન્સૂન આજે 65 થી વધુ ડિઝાઇનરો સાથે લક્ઝરી રિટેલિંગનું નવું હબ બનશે. અહીં તહેવારો અને લગ્નો માટે કપડાં અને accessories મળશે. મોન્સૂન હવે વડોદરામાં ફેશન રિટેલનો નવો અધ્યાય શરૂ કરી રહ્યું છે.