Mehsana News: ભાવનગર-અયોધ્યા ટ્રેનને મહેસાણામાં સ્ટોપેજ મળતા મહેસાણાવાસીઓ માટે ખુશીના સમાચાર.
Published on: 03rd August, 2025
મહેસાણા માટે ખુશીના સમાચાર! ભાવનગર-અયોધ્યા EXPRESS ટ્રેનને મહેસાણામાં સ્ટોપેજ મળ્યું. હરિભાઈ પટેલ દ્વારા ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી. રામભક્તો માટે અયોધ્યા જવાનું સરળ બનશે, ઉત્તર ગુજરાતના શ્રદ્ધાળુઓને ફાયદો થશે. આ સ્ટોપેજથી પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળશે, સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગોને ફાયદો થશે, લોકોએ આભાર વ્યક્ત કર્યો.

Published on: August 03, 2025