મિઝોરમ પોલીસે ₹350 કરોડના ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇન અને હેરોઇન જપ્ત કર્યા.
મિઝોરમ પોલીસે ₹350 કરોડના ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇન અને હેરોઇન જપ્ત કર્યા.
Published on: 03rd August, 2025

મિઝોમની રાજધાની ઐઝોલમાં પોલીસે ₹350 કરોડના ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇન અને હેરોઇન જપ્ત કર્યા. ટ્રકની તલાશીમાં 20.304 કિલો ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇન અને 1.652 કિલો હેરોઈન મળ્યું. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇનની કિંમત આશરે ₹300 કરોડ છે. આરોપી બી લલ્થાઝુઆલાની ધરપકડ કરાઇ છે અને NDPS Act હેઠળ કેસ નોંધાયો છે.