વેપારી સાથે છેતરપિંડી: ઊંચા વળતરની લાલચ આપી દંપતીએ 1.11 કરોડનો ચુનો લગાવ્યો.
Published on: 03rd August, 2025
અમદાવાદમાં ઊંચા વ્યાજની લાલચમાં વેપારીએ લાખો ગુમાવ્યા. સેટેલાઇટ વિસ્તારના દંપતીએ ગાંધીનગરના વેપારીને 1.11 કરોડનો ચુનો લગાવ્યો. ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. દેવાંગ અને તેજલ ગાંધીએ શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું. ત્યારબાદ વધુ 82 લાખનું રોકાણ કરાવ્યું અને 30 લાખ ઉછીના માંગ્યા. પોલીસે તપાસ શરૂ કરી.

Published on: August 03, 2025