Independence Day 2025: લાલ કિલ્લા પર કોણે કબ્જો જમાવી નુકસાન પહોંચાડ્યુ? મુઘલથી અંગ્રેજો સુધીની સફર.
Independence Day 2025: લાલ કિલ્લા પર કોણે કબ્જો જમાવી નુકસાન પહોંચાડ્યુ? મુઘલથી અંગ્રેજો સુધીની સફર.
Published on: 03rd August, 2025

1857ની ક્રાંતિ પછી લાલ કિલ્લામાં કોણ રહેતું હતું અને તેને નુકસાન કોણે પહોંચાડ્યુ? PM દર વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર તિરંગો લહેરાવે છે. શાહજહાંએ બનાવેલો આ કિલ્લો મુઘલ સામ્રાજ્યની રાજધાની હતો. 1857માં બળવાખોરોએ કબ્જો કર્યો, પણ અંગ્રેજોએ ફરીથી કબજો જમાવ્યો. અંગ્રેજોએ કિલ્લાને લશ્કરી છાવણીમાં ફેરવી, શાહી મહેલોનો નાશ કર્યો. ત્યારબાદ આ કિલ્લા પર ભારતના પ્રથમ PM જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.