પ્રજ્વલ રેવન્ના: નેતાથી કેદી નંબર 15528 સુધીની સફર, દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા થઈ.
Published on: 03rd August, 2025
પ્રજ્વલ રેવન્ના, જે કર્ણાટકના રાજકારણમાં એક સમયે ચમકતો ચહેરો હતો, હવે કેદી નંબર 15528 છે. ઘરેલું મદદનીશ પર દુષ્કર્મના કેસમાં તેમને ડબલ આજીવન કેદની સજા થઈ છે. તેઓ પરપન્ના અગ્રહારાની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવશે અને અદાલતે ₹11.50 લાખનો દંડ પણ ફટકાર્યો છે. SITએ તપાસ કરી અને ચાર્જશીટ દાખલ કરી હતી. જેલમાં તેમને દરરોજ 8 કલાક કામ કરવાનું રહેશે અને તેઓ હાઈ સિક્યુરિટી વોર્ડમાં રહેશે.

Published on: August 03, 2025