Uttar Pradeshના ગોંડામાં દર્શનાર્થીઓ ભરેલી કાર નહેરમાં પડતાં 11 લોકોના દુઃખદ મોત.
Uttar Pradeshના ગોંડામાં દર્શનાર્થીઓ ભરેલી કાર નહેરમાં પડતાં 11 લોકોના દુઃખદ મોત.
Published on: 03rd August, 2025

ઉત્તર પ્રદેશના ગોંડામાં દર્શન માટે જતી કાર નહેરમાં ખાબકતા 11 લોકો મૃત્યુ પામ્યા. આ દુર્ઘટના ઇટિયાથોક થાણા વિસ્તારના બહુતા ગામ પાસે બની. CM યોગી આદિત્યનાથે ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાનો આદેશ આપ્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. વધુ માહિતી માટે Uttar Pradesh News જોતા રહો.