Opinion: PM સાથે મુલાકાત પછી CMએ DSTમાંથી IAS ખંધારને કેમ હટાવ્યા?
Opinion: PM સાથે મુલાકાત પછી CMએ DSTમાંથી IAS ખંધારને કેમ હટાવ્યા?
Published on: 04th August, 2025

દિલ્હીમાં PM હાઉસમાં CM અને મોદીની મુલાકાત પછી DSTના IAS મોના ખંધારને અચાનક બદલવામાં આવ્યા. આ બદલી પાછળ ગ્રીન ડેટા સેન્ટર માટેનો રૂ.1,200 કરોડનો અંદાજ અને રૂ.4,500 કરોડના ભારત નેટ પ્રોજેક્ટમાં ગુજરાત ફાઇબર ગ્રીડમાં RFP અંગેની બાબતો કારણભૂત હોવાનું મનાય છે. CS જોશીએ પણ બે IASના પત્રને ગંભીરતાથી લીધો ન હતો. DST અને તેની કંપનીઓના પ્રોજેક્ટમાં ગરબડની ફરિયાદો ઉચ્ચ કક્ષાએ પહોંચી હતી.