Chanod: ચાંદોદ ખાતે દશામાની મૂર્તિઓનું રવિવારે વહેલી સવાર સુધી વિસર્જન કરવામાં આવ્યું.
Chanod: ચાંદોદ ખાતે દશામાની મૂર્તિઓનું રવિવારે વહેલી સવાર સુધી વિસર્જન કરવામાં આવ્યું.
Published on: 04th August, 2025

દશામા વ્રત પૂર્ણાહુતિ પર, ચાંદોદમાં નર્મદા નદીમાં સેંકડો મૂર્તિઓનું વિસર્જન થયું. શ્રાવણ માસમાં દસ દિવસીય વ્રત શરૂ થતા ભક્તોએ ઘરે મૂર્તિઓ સ્થાપી પૂજન કર્યું. 2 ઓગસ્ટના રોજ જાગરણ અને રવિવાર સુધી મૂર્તિઓનું વિસર્જન ચાલ્યું. Chandod Police અને ગ્રામ પંચાયતે વ્યવસ્થા જાળવી.