સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારનો ટાઉન પ્લાનિંગનો પ્લાન 100 વર્ષના ઇતિહાસમાં સૌથી ઝડપી જાહેર થયો.
સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારનો ટાઉન પ્લાનિંગનો પ્લાન 100 વર્ષના ઇતિહાસમાં સૌથી ઝડપી જાહેર થયો.
Published on: 11th September, 2025

દેશના ‘મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ’ પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં નિર્માણ પામતું બુલેટ ટ્રેન સ્ટેશન શહેરી વિકાસના દ્રષ્ટિકોણથી પરિવર્તનકારી છે. સુરતમાં 'ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૬૧' માત્ર 8 મહિનામાં અવોર્ડ કરાઈ છે. National High-Speed Rail Corporation Ltd (NHSRCL) દ્વારા સ્ટેશન નજીકના વિસ્તારોને આધુનિક બનાવવા વિશેષ અભિગમ અપનાવાયો છે. TP સ્કીમો વિકાસનો જીવંત દસ્તાવેજ છે.