વડોદરા: મંદિરમાં ચેન સ્નેચિંગ CCTV માં કેદ; મહિલા આરાધના કરતા હતા, ગઠિયો ચેન તોડી ફરાર, અન્ય વૃદ્ધા પણ નિશાન.
Published on: 09th September, 2025
વડોદરામાં ચેન સ્નેચર ગેંગ સક્રિય; મંદિરમાં આરાધના કરતી વૃદ્ધાની ચેન તોડી ગઠિયો ફરાર, CCTV ફૂટેજ મળ્યા. પોલીસે તપાસ શરૂ કરી છે. લાલબાગ જૈન દેરાસરથી પરત ફરતી વૃદ્ધાની ચેન પણ તૂટી.
વડોદરા: મંદિરમાં ચેન સ્નેચિંગ CCTV માં કેદ; મહિલા આરાધના કરતા હતા, ગઠિયો ચેન તોડી ફરાર, અન્ય વૃદ્ધા પણ નિશાન.

વડોદરામાં ચેન સ્નેચર ગેંગ સક્રિય; મંદિરમાં આરાધના કરતી વૃદ્ધાની ચેન તોડી ગઠિયો ફરાર, CCTV ફૂટેજ મળ્યા. પોલીસે તપાસ શરૂ કરી છે. લાલબાગ જૈન દેરાસરથી પરત ફરતી વૃદ્ધાની ચેન પણ તૂટી.
Published on: September 09, 2025