મેક ઇન ઇન્ડિયા: રેલ મંત્રીએ Alstom ની મુલાકાત લીધી, ભારત રેલ્વે સાધનોનો મોટો નિકાસકાર બની રહ્યું છે.
Published on: 27th July, 2025
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે Alstom કંપનીની મુલાકાત લીધી અને જણાવ્યું કે ભારત રેલ્વે સાધનોનો મોટો નિકાસકાર બની રહ્યું છે. ભારત રેલ્વે અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રોમાં Make in India તરફ આગળ વધી રહ્યું છે. તેઓએ નમો ભારત કોચની ડિઝાઈન અને ગુણવત્તાની પ્રશંસા કરી અને 'Design, Develop, Deliver from India to the World' પહેલની અસર દર્શાવી.

Published on: July 27, 2025