મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારે લાલપુર ગામે ખાટલા બેઠક યોજી ગ્રામજનોનું રજવાડી પાઘડી પહેરાવી સ્વાગત કર્યું.
મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારે લાલપુર ગામે ખાટલા બેઠક યોજી ગ્રામજનોનું રજવાડી પાઘડી પહેરાવી સ્વાગત કર્યું.
Published on: 03rd August, 2025

મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારે 'ગામના પાદરે આપણા ધારાસભ્ય' કાર્યક્રમ હેઠળ લાલપુર ગામે ખાટલા બેઠક યોજી. જેમાં ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી, સરકારી યોજનાઓની માહિતી આપી, ઝડપી ઉકેલની ખાતરી આપી, અને રજવાડી પાઘડીથી સ્વાગત કરાયું. આ કાર્યક્રમ પ્રજાના જનપ્રતિનિધિઓ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો છે. આ બેઠકમાં ધનસુરા ભાજપ સંગઠન પ્રમુખ ચિરાગ પટેલ સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.