અમરેલીમાં પરિણીતાની હત્યા: પતિના આડા સંબંધને કારણે ઝઘડો થતાં ગળું દબાવી હત્યા કરી, બે મહિને સત્ય બહાર આવ્યું.
Published on: 05th August, 2025
અમરેલીના વાંકિયા ગામમાં 6 જૂને હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. પતિ સંજયે પત્ની રેખાની હત્યાની કબૂલાત કરી. પહેલાં રેખાના અન્ય પુરુષ સાથેના સંબંધનું કારણ આપ્યું, પણ તપાસમાં સંજયના અન્ય સ્ત્રી સાથેના સંબંધ હોવાથી ઝઘડો થતાં રેખાની હત્યા થઈ. પોલીસે બે મહિનાની તપાસ બાદ સત્ય બહાર લાવ્યું અને આરોપી સંજય મોહનીયાની ધરપકડ કરી. DYSP ચિરાગ દેસાઈએ જણાવ્યું કે ટેક્નિકલ એનાલિસિસથી તપાસ શરૂ કરતા રેખાબેન પોતે મોબાઈલ રાખતા ન હતા.

Published on: August 05, 2025