Gandhinagar News: અમિત શાહની ગુજરાત મુલાકાત, રક્ષાબંધન અને વિકાસકાર્યોમાં હાજરી આપશે.
Gandhinagar News: અમિત શાહની ગુજરાત મુલાકાત, રક્ષાબંધન અને વિકાસકાર્યોમાં હાજરી આપશે.
Published on: 05th August, 2025

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 8 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ રક્ષાબંધનની ઉજવણી કરશે તેમજ Gandhinagarના વિકાસકાર્યોના કાર્યક્રમોમાં હાજરી આપશે. અમિત શાહ ગાંધીનગરમાં લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમોમાં હાજરી આપશે અને વિકાસ યોજનાઓની સમીક્ષા કરશે. તેઓ CM અને મંત્રીમંડળના સભ્યો સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. અમિત શાહ પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરશે.