ગુજરાત પોલીસની ચિંતન શિબિર: વલસાડના ધરમપુરમાં 11-13 ઓગષ્ટ દરમિયાન, CM અને હર્ષ સંઘવી હાજર રહેશે.
ગુજરાત પોલીસની ચિંતન શિબિર: વલસાડના ધરમપુરમાં 11-13 ઓગષ્ટ દરમિયાન, CM અને હર્ષ સંઘવી હાજર રહેશે.
Published on: 05th August, 2025

વલસાડના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં 11થી 13 ઓગષ્ટ દરમિયાન ગુજરાત પોલીસની ચિંતન શિબિર યોજાશે. જેમાં તમામ SP અને તેનાથી ઉપરના પોલીસ અધિકારીઓ, CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. રેન્જ આઈજી પ્રેમ વીર સિંગે વલસાડની મુલાકાત લીધી અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. આ શિબિરમાં પોલીસ વિભાગના કામકાજ અને પડકારો અંગે ચર્ચા થશે.