મેઘાણીનગરમાં ક્રાઈમ બ્રાન્ચનો જુગારના અડ્ડા પર દરોડો, છ ઝડપાયા, ₹2.78 લાખનો મુદ્દામાલ જપ્ત.
Published on: 05th August, 2025
જૂનાગઢના મેઘાણીનગરમાં ક્રાઈમ બ્રાન્ચે આર્ટીસ સોસાયટીમાં દરોડો પાડી જુગારધામ ઝડપ્યું. જેમાં ચાર પુરુષો અને બે મહિલાઓ સહિત છ જુગારીઓ પકડાયા. પોલીસે ઘટનાસ્થળેથી ₹62,500 રોકડા, 6 મોબાઇલ ફોન, 3 મોટરસાઇકલ અને જુગારના સાધનો મળી કુલ ₹2.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. મકાન માલિક ફરાર છે, જ્યારે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી.

Published on: August 05, 2025