દાહોદમાં ST બસની અનિયમિતતા સામે વિદ્યાર્થીઓનો હંગામો: ચક્કાજામ, ડેપો મેનેજરની ખાતરી બાદ મામલો શાંત.
દાહોદમાં ST બસની અનિયમિતતા સામે વિદ્યાર્થીઓનો હંગામો: ચક્કાજામ, ડેપો મેનેજરની ખાતરી બાદ મામલો શાંત.
Published on: 05th August, 2025

દાહોદના જેસાવાડામાં ST બસ અનિયમિતતાથી વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો. આદિવાસી વિસ્તારમાં ST બસની અપૂરતી સુવિધાને કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. ડેપો મેનેજરને રજૂઆત છતાં નિરાકરણ ન આવતા વિરોધ પ્રદર્શન કરાયું. આસિસ્ટન્ટ ટ્રાફિક સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા નિયમિત બસ સેવા શરૂ કરવાની ખાતરી આપવામાં આવી, લેખિત ખાતરીની માગણી સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ.