મોન્સૂન ટ્રફના કારણે આગામી સાત દિવસ વરસાદની આગાહી, અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થશે.
Published on: 05th August, 2025
હવામાન વિભાગની આગાહી: આગામી સાત દિવસ હળવોથી મધ્યમ વરસાદ, અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ. મોન્સૂન ટ્રફ ઉત્તર તરફ જઈ રહ્યો છે. રાજ્યમાં સિઝનનો કૂલ 63.63 ટકા વરસાદ વરસ્યો, સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ, પરંતુ વરસાદી સિસ્ટમ સક્રિય છે, માટે હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે.

Published on: August 05, 2025