નખત્રાણા પાસે SOG ની કાર્યવાહી: નાની ખોંભડી પાસેથી 10 કિલો ગાંજા સાથે આરોપી ઝડપાયો.
નખત્રાણા પાસે SOG ની કાર્યવાહી: નાની ખોંભડી પાસેથી 10 કિલો ગાંજા સાથે આરોપી ઝડપાયો.
Published on: 05th August, 2025

નખત્રાણાના નાની ખોંભડી ગામે SOG એ 10.115 કિલોગ્રામ ગાંજા સાથે એક આરોપીને પકડ્યો, જેની કિંમત ₹1,01,150 છે. ASI માણેકભાઈ અને કોન્સ્ટેબલ વનરાજસિંહને બાતમી મળતા રિક્ષામાંથી ગાંજો જપ્ત કરાયો. આરોપી સુલેમાન માલાણી સુરેન્દ્રનગરનો વતની છે. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં NDPS Act હેઠળ કાર્યવાહી થઈ.