ઉત્તરકાશી ક્લાઉડબર્સ્ટ : ધરાલીમાં ઘટના, રેસ્ક્યુ ઓપરેશન તેજ.
Published on: 05th August, 2025
ઉત્તરકાશીના ધરાલી ગામમાં ક્લાઉડબર્સ્ટ થયું છે. ઘટનાને પગલે રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત નથી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે.
ઉત્તરકાશી ક્લાઉડબર્સ્ટ : ધરાલીમાં ઘટના, રેસ્ક્યુ ઓપરેશન તેજ.

ઉત્તરકાશીના ધરાલી ગામમાં ક્લાઉડબર્સ્ટ થયું છે. ઘટનાને પગલે રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત નથી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે.
Published on: August 05, 2025