તાપી જિલ્લામાં Lumpy Virusનો ઉપદ્રવ, 28 પોઝિટિવ કેસથી પશુપાલન વિભાગની દોડધામ.
તાપી જિલ્લામાં Lumpy Virusનો ઉપદ્રવ, 28 પોઝિટિવ કેસથી પશુપાલન વિભાગની દોડધામ.
Published on: 03rd August, 2025

તાપી જિલ્લામાં ફરી Lumpy Virusનો પ્રકોપ, છ તાલુકામાં 28 ગાયોમાં કેસ નોંધાયા. પશુપાલકોમાં ચિંતા, 21 એક્ટિવ કેસ અને 7 પશુઓ રિકવર થયા. રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ પશુનું મૃત્યુ થયું નથી. 1 લાખ 21 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે.