8મા પગાર પંચ અંગે ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે, જાણો પુરી વિગત. Business News.
8મા પગાર પંચ અંગે ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે, જાણો પુરી વિગત. Business News.
Published on: 03rd August, 2025

8મા પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂકને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જાહેરાત થશે. 1 જાન્યુઆરી, 2026થી 8મા પગાર પંચનો કાર્યકાળ શરૂ થશે. 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સારા સમાચાર મળશે. નાણા મંત્રાલયના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ માહિતી આપી હતી કે આઠમું પગાર પંચ નિર્ધારિત સમયમર્યાદામાં ભલામણો રજૂ કરશે. Modi સરકારે 16 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી.