લખનઉ: ક્રાઇમ બ્રાન્ચ ઇન્સ્પેક્ટરનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત, પોલીસ તપાસ શરૂ, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ.
લખનઉ: ક્રાઇમ બ્રાન્ચ ઇન્સ્પેક્ટરનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત, પોલીસ તપાસ શરૂ, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ.
Published on: 26th September, 2025

લખનઉમાં 32મી બટાલિયનમાં સ્વિમિંગ પૂલમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેકટર અશ્વીન ચતુર્વેદીનું ડૂબી જવાથી મોત થયું. SDRF ટીમે મૃતદેહ બહાર કાઢ્યો, પોસ્ટમોર્ટમ માટે મોકલાયો. પોલીસના જણાવ્યા મુજબ, તેઓ સ્નાન કરવા આવ્યા અને લાંબા સમય સુધી બહાર ન આવતા SDRFને બોલાવાઈ. પોલીસ તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.