VIDEO: Trump અને મેલેનિયા વચ્ચે ઝઘડો? હેલિકોપ્ટરમાં આંગળી બતાવતો વીડિયો વાઈરલ, લિપ રીડર્સે સ્પષ્ટતા કરી.
VIDEO: Trump અને મેલેનિયા વચ્ચે ઝઘડો? હેલિકોપ્ટરમાં આંગળી બતાવતો વીડિયો વાઈરલ, લિપ રીડર્સે સ્પષ્ટતા કરી.
Published on: 27th September, 2025

Trump Melania Fight: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ Trump અને મેલેનિયાનો હેલિકોપ્ટરમાં તણાવપૂર્ણ સંવાદ ચર્ચામાં છે. વાઈરલ વીડિયોમાં Trump મેલેનિયા તરફ આંગળી ચીંધી કંઈક કહેતા હોવાથી સંબંધો વિશે અટકળો થઈ રહી છે. UNમાં એસ્કેલેટર ખરાબ થવાથી મેલેનિયા અસંતુલિત થયા હતા.