ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
Published on: 03rd August, 2025
રાજ્યમાં આગામી 9 ઓગસ્ટ સુધી હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 અને 5 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ સહિત અનેક જિલ્લાઓમાં અને 6 અને 7 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા છે. Rain forecast જાહેર કરવામાં આવી છે.

Published on: August 03, 2025