ભાવનગરમાં જશોનાથ ચોકથી નિષ્કલંક મહાદેવ સુધી કાવડ યાત્રાનું આયોજન: Video.
ભાવનગરમાં જશોનાથ ચોકથી નિષ્કલંક મહાદેવ સુધી કાવડ યાત્રાનું આયોજન: Video.
Published on: 04th August, 2025

ભાવનગરના જશોનાથ ચોકથી નિષ્કલંક મહાદેવ કોળિયાક સુધી કાવડ યાત્રાનું આયોજન થયું. ચોથા વર્ષે કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે આ યાત્રા કાઢવામાં આવી. જેમાં દેશની ચાર પવિત્ર નદીઓના પાણીને જશોનાથ મહાદેવ મંદિરથી નિષ્કલંક મહાદેવ મંદિર સમુદ્ર કિનારે લઇ જવામાં આવે છે. સંતો, મહંતો, VHP બજરંગ દળના આગેવાનો જોડાયા.