ભારતીય રેલવેને ખરાબ ભોજનની પાંચ વર્ષમાં 19 હજાર ફરિયાદો મળી અને કાર્યવાહીની માહિતી.
ભારતીય રેલવેને ખરાબ ભોજનની પાંચ વર્ષમાં 19 હજાર ફરિયાદો મળી અને કાર્યવાહીની માહિતી.
Published on: 27th July, 2025

Indian Railwayમાં ખરાબ ભોજન અંગે સંસદમાં પ્રશ્ન ઉઠાવાયો. સાંસદ ડૉ. જૉન બ્રિટાસે ટ્રેનોમાં ખાવાની ગુણવત્તા અને કોન્ટ્રાક્ટમાં પારદર્શિતાનો મુદ્દો ઉઠાવ્યો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપ્યો કે અનેક ફરિયાદો મળી છે અને તમામમાં કાર્યવાહી કરાઈ છે. 3137 કેસમાં IRCTC દ્વારા દંડ ફટકારવામાં આવ્યો.