Rajkot: સગી ફોઇ દ્વારા 6 વર્ષની ભત્રીજીનું અપહરણ અને ચોંકાવનારું રહસ્ય ખુલ્યું.
Published on: 03rd August, 2025
રાજકોટમાં, સગી ફોઇએ વારસાઇ હિસ્સા માટે તેના વકીલ મિત્ર સાથે મળી 6 વર્ષની ભત્રીજીનું અપહરણ કર્યું. Police તપાસમાં ફોઇની ધરપકડ થઇ, કારણકે ભાઇએ મિલકતમાં બહેનનું નામ કમી કરતા વિવાદ ચાલતો હતો. આરોપીઓએ અપહ્યત બાળકીને અલગ અલગ જગ્યાએ ફેરવી હતી. હાલમાં રીમા નામની મહિલાની Police એ અટકાયત કરી છે અને ફરાર રાજવીરસિંહ ઝાલાની શોધખોળ ચાલુ છે.

Published on: August 03, 2025