ગરમી બાદ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ: Weather News. વિરમગામ, માંડલ, હાંસલપુર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો.
Published on: 03rd August, 2025
હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસ્યો. વિરમગામ, માંડલ, હાંસલપુર, ડુમાણા સહિતના ગામોમાં વરસાદથી ઠંડક પ્રસરી. આગામી સાત દિવસમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં 24 કલાક માટે Weather department એ યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Published on: August 03, 2025