હિંમતનગર રામજી મંદિરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય.
હિંમતનગર રામજી મંદિરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય.
Published on: 03rd August, 2025

સાબરકાંઠાના હિંમતનગરમાં રામજી મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળની બેઠકમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લેવાયો. બેઠકમાં હિન્દુત્વ, રાષ્ટ્ર ધર્મ, સમાજ, સંસ્કૃતિ, હિન્દુ હેલ્પ લાઇન, INDIA હેલ્થ લાઈન પર ચર્ચા થઈ. ઉત્તર ગુજરાત પ્રાંતના અમૃતજી ઠાકોર સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.