પતિએ કેનેડાથી લાવી ઘરમાંથી કાઢી મૂકી: પરિણીતાનો આત્મહત્યાનો પ્રયાસ, સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ.
પતિએ કેનેડાથી લાવી ઘરમાંથી કાઢી મૂકી: પરિણીતાનો આત્મહત્યાનો પ્રયાસ, સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ.
Published on: 28th July, 2025

આણંદમાં કેનેડા સ્થાયી દંપતીના લગ્નજીવનમાં વિખવાદ થયો. પતિ પરિણીતાને ભારત લાવી પિયર મોકલી દીધી, ઘરમાં પ્રવેશ ન આપ્યો. સાસુએ ધક્કો માર્યો, પતિએ મંગળસૂત્ર લીધું. હતાશ થઈ પરિણીતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પરંતુ બચી ગઈ. ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.