હિંમતનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઇ, જેમાં BJP દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી અંગે સમજ આપવામાં આવી.
હિંમતનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઇ, જેમાં BJP દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી અંગે સમજ આપવામાં આવી.
Published on: 25th March, 2026

સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે BJP દ્વારા સંગઠનાત્મક રચના કરાઇ. હિંમતનગરમાં ચૂંટણી સંયોજકની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ, જેમાં હોદ્દેદારોને ચૂંટણીલક્ષી કામગીરીની સમજ અપાઈ. આગામી નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીત માટે હાકલ કરાઈ. કાર્યકરોને 6 એપ્રિલે BJP સ્થાપના દિવસે વિશેષ કાર્યક્રમ કરવા જણાવાયું.