હિંમતનગર-ખેડબ્રહ્મા વચ્ચે ગેજ પરિવર્તન પૂર્ણ: ટ્રેન શરૂ થવાની શક્યતા, PM મોદી લીલીઝંડી આપી શકે છે.
હિંમતનગર-ખેડબ્રહ્મા વચ્ચે ગેજ પરિવર્તન પૂર્ણ: ટ્રેન શરૂ થવાની શક્યતા, PM મોદી લીલીઝંડી આપી શકે છે.
Published on: 25th March, 2026

હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે 55 કિ.મી.નું ગેજ પરિવર્તન પૂર્ણ થયું. તમામ રેલવે સ્ટેશન તૈયાર છે. બુધવારે અમદાવાદ ડિવિઝન દ્વારા electric લોકો speed trial લેવાશે. માર્ચમાં PM ગુજરાત મુલાકાતે આવી અસારવાથી ખેડબ્રહ્મા નવી ટ્રેનને લીલીઝંડી આપી શકે છે. સાબરકાંઠા-અરવલ્લીના સાંસદે રેલવે મંત્રીને ખેડબ્રહ્મા તથા વડોદરા-મુંબઈ જતી ટ્રેનો શરૂ કરવાની માંગ કરી છે.