ગુજરાત: ધોરણ 3થી 12ની પહેલી પરીક્ષા નવરાત્રી પછી લેવાશે, નવી તારીખ જાણો.
Published on: 29th July, 2025
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ની પહેલી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો છે. અગાઉ આ પરીક્ષા 11 સપ્ટેમ્બરથી લેવાનારી હતી. ધોરણ 3 થી 12 ની પ્રથમ પરીક્ષા નવરાત્રી બાદ લેવામાં આવશે. નવી તારીખો ટૂંક સમયમાં જાહેર થશે. વિદ્યાર્થીઓને અપડેટ્સ માટે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ જોતા રહેવા વિનંતી.

Published on: July 29, 2025