જમ્મુ-કાશ્મીરના 150 વિદ્યાર્થીઓનું ગુજરાતમાં એન્જિનિયરિંગ-ફાર્મસીમાં એડમિશન; ગુજરાત વધુ સલામત હોવાનું જણાવ્યું.
જમ્મુ-કાશ્મીરના 150 વિદ્યાર્થીઓનું ગુજરાતમાં એન્જિનિયરિંગ-ફાર્મસીમાં એડમિશન; ગુજરાત વધુ સલામત હોવાનું જણાવ્યું.
Published on: 29th July, 2025

જમ્મુ-કાશ્મીરના 150 વિદ્યાર્થીઓએ ACPC દ્વારા ગુજરાતની એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ મેળવ્યો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર કરતા ગુજરાત વધુ સલામત છે. ગુજરાતમાં મોડી રાત્રે પણ ફરી શકાય છે, જે જમ્મુ-કાશ્મીરમાં શક્ય નથી. વર્ષોથી જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે દરેક કોલેજમાં બેઠકો રિઝર્વ હોય છે.