છેલ્લાં 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40%થી વધુ વળતર મળ્યું.
Published on: 04th September, 2025
સોનાચાંદીના ભાવ વધતા ગોલ્ડ અને સિલ્વર ETFમાં રોકાણકારોને સારો ફાયદો થયો છે. ગોલ્ડ ETFમાં સરેરાશ 40% અને સિલ્વર ETFમાં 36% જેટલું વળતર મળ્યું છે. 16 ગોલ્ડ ETFએ સરેરાશ 40.44% વળતર આપ્યું છે, જ્યારે 21 સિલ્વર ETFએ સરેરાશ 36% વળતર આપ્યું છે.
છેલ્લાં 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40%થી વધુ વળતર મળ્યું.

સોનાચાંદીના ભાવ વધતા ગોલ્ડ અને સિલ્વર ETFમાં રોકાણકારોને સારો ફાયદો થયો છે. ગોલ્ડ ETFમાં સરેરાશ 40% અને સિલ્વર ETFમાં 36% જેટલું વળતર મળ્યું છે. 16 ગોલ્ડ ETFએ સરેરાશ 40.44% વળતર આપ્યું છે, જ્યારે 21 સિલ્વર ETFએ સરેરાશ 36% વળતર આપ્યું છે.
Published on: September 04, 2025
Published on: 06th September, 2025