GODHRA: પંચમહાલ જિલ્લાના ચાર PSIની PI તરીકે બઢતી સાથે બદલી કરાઈ.
GODHRA: પંચમહાલ જિલ્લાના ચાર PSIની PI તરીકે બઢતી સાથે બદલી કરાઈ.
Published on: 27th March, 2026

પંચમહાલ જિલ્લાના ચાર PSIની PI તરીકે બઢતી સાથે બદલી કરાઈ. રાજ્યના 254 અધિકારીઓને પોસ્ટિંગ, જેમાં પંચમહાલના ચાર અધિકારીઓની નિમણૂંક થઈ. પ્રવિણાબેન તબિયારની CID ક્રાઇમમાં, રાજદીપસિંહ જાડેજાને છોટાઉદેપુર ખાતે, જયદિપકુમાર પટેલ અને સતિષકુમાર કામોળને મહિસાગર ખાતે નિમણૂંક અપાઈ. રાજ્યવ્યાપી બદલીઓના આ મેગા ઓપરેશનમાં પંચમહાલ જિલ્લામાં ફેરફારો જોવા મળ્યા.