હવામાનમાં પલટો: દેશભરમાં વરસાદની IMDની ચેતવણી.
હવામાનમાં પલટો: દેશભરમાં વરસાદની IMDની ચેતવણી.
Published on: 27th March, 2026

અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની ચેતવણી. પશ્ચિમી હિમાલય, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં વરસાદની શક્યતા. IMD દ્વારા લોકોને સાવચેત રહેવાની સલાહ, ખેડૂતોને ખેતીની સુરક્ષા માટે સૂચના.