કોડીનાર: સોશિયલ મીડિયા પર દેશી બંદૂક સાથે વીડિયો અપલોડ કરતાં યુવકની ધરપકડ.
Published on: 09th September, 2025
ગીર સોમનાથ એસઓજીએ સોશિયલ મીડિયા પર હથિયાર સાથે વીડિયો મૂકનાર કોડીનારના સાજીદભાઇ બ્લોચની ધરપકડ કરી છે. આરોપી દેશી બનાવટની બંદૂક સાથેના ફોટા શેર કરતો હતો. પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો. આવા કૃત્યોથી ભય ફેલાય છે. Police seized the weapon and registered a case under the Arms Act and GPA 135.

Published on: September 09, 2025