બાવળા-ધોળકા હાઇવે પર વરસાદી પાણીથી ચક્કાજામ, ધારાસભ્યની દોડધામ.
Published on: 29th July, 2025
બાવળા-ધોળકા હાઇવે પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોનો વિરોધ. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું. તંત્રની નિષ્ક્રિયતાથી રોષે ભરાયેલા લોકોએ રસ્તા પર ઉતરી વાહનો રોકી વિરોધ કર્યો. બાવળા પોલીસ સ્ટેશન પાસે સોસાયટીના રસ્તા પર વિરોધ પ્રદર્શન કરાયું.

Published on: July 29, 2025