ધાનપુરનો અદલવાડા ડેમ ઓવરફ્લોના આરે, સપાટી 236.90 મીટરે: નવ ગામોને ALERT.
ધાનપુરનો અદલવાડા ડેમ ઓવરફ્લોના આરે, સપાટી 236.90 મીટરે: નવ ગામોને ALERT.
Published on: 28th July, 2025

ધાનપુર તાલુકાનો જીવાદોરી સમાન અદલવાડા ડેમ OVERFLOW થવાની સ્થિતિમાં છે. ભારે વરસાદથી ડેમની સપાટી 236.90 મીટરે પહોંચી, જે ભયજનક સ્તર 237.30 મીટરની નજીક છે. દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના નીચાણવાળા નવ ગામોને સાવચેતીના આદેશ આપવામાં આવ્યા છે અને ALERT જાહેર કરાયું છે. વહીવટી તંત્ર સતર્ક છે.