સિદ્ધપુરમાં તસ્કરોનો તરખાટ: એક રાતમાં પાંચ દુકાનોના તાળા તૂટ્યા, બે દિવસ પહેલાં પણ પાંચ દુકાનોમાં ચોરી.
સિદ્ધપુરમાં તસ્કરોનો તરખાટ: એક રાતમાં પાંચ દુકાનોના તાળા તૂટ્યા, બે દિવસ પહેલાં પણ પાંચ દુકાનોમાં ચોરી.
Published on: 29th July, 2025

પાટણના સિદ્ધપુરમાં તસ્કરોએ હાહાકાર મચાવ્યો, Highway પર તાવડિયા ચાર રસ્તા પાસે વધુ પાંચ દુકાનોના તાળા તૂટ્યા. આ પહેલાં પણ પાંચ દુકાનોમાં ચોરી થઈ હતી, વેપારીઓમાં ભય. CCTV ફૂટેજમાં તસ્કરો દેખાયા, પોલીસે ડોગ સ્ક્વોડ અને FSLની મદદથી તપાસ શરૂ કરી. વેપારીઓમાં રોષ, પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા.