પાકિસ્તાન: ક્વેટામાં BNP રેલીમાં વિસ્ફોટથી 14નાં મોત, 35 ઘાયલ; અખ્તર મેંગલનો કાફલો લક્ષ્ય હોવાની શક્યતા.
પાકિસ્તાન: ક્વેટામાં BNP રેલીમાં વિસ્ફોટથી 14નાં મોત, 35 ઘાયલ; અખ્તર મેંગલનો કાફલો લક્ષ્ય હોવાની શક્યતા.
Published on: 03rd September, 2025

સરદાર અતાઉલ્લાહ મેંગલની પુણ્યતિથિ કાર્યક્રમ પછી શાહવાની સ્ટેડિયમ પાસે વિસ્ફોટ થયો. હુમલાખોરોનું લક્ષ્ય BNP નેતા અખ્તર મેંગલ હતા. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા. બલુચિસ્તાનના મુખ્યમંત્રીએ હુમલાની નિંદા કરી તપાસનો આદેશ આપ્યો, આ હુમલો IED થી થયો હોવાની શક્યતા છે.