New GST Rates List 2025: ઘણી વસ્તુઓ ટેક્સ ફ્રી થઈ; આખું લિસ્ટ જુઓ.
New GST Rates List 2025: ઘણી વસ્તુઓ ટેક્સ ફ્રી થઈ; આખું લિસ્ટ જુઓ.
Published on: 05th September, 2025

નાણામંત્રીએ તહેવારની સિઝન પહેલાં જનતાને રાહત આપી છે. GST કાઉન્સિલની બેઠકમાં GST રેટ ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. કુલ 4 ટેક્સ સ્લેબ હતા, જેમાંથી 2 રદ કરાયા છે, હવે માત્ર 5 અને 18 ટકા જ ટેક્સ રેટ છે, જેથી ઘણી વસ્તુઓ ટેક્સ ફ્રી થઈ છે. 22 સપ્ટેમ્બરથી નવો ટેક્સ દર લાગુ થશે. સરકારે જીવન જરૂરિયાતની 60 વસ્તુઓને GSTમાંથી મુક્તિ આપી છે, જેમાં દવાઓ અને અન્ય ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આરોગ્ય વીમા અને જીવન વીમા પર પણ GST માફ કરવામાં આવ્યો છે.