ગાંધીનગર સિવિલ હોસ્પિટલની 5 એમ્બ્યુલન્સ 108ને સોંપાઇ: 9 મોટી અને 3 નાની એમ્બ્યુલન્સ હતી.
Published on: 28th July, 2025
ગાંધીનગર સિવિલ હોસ્પિટલની 13 એમ્બ્યુલન્સમાંથી 5 મોટી એમ્બ્યુલન્સ 108 EMRS ગ્રીન હેલ્થ સર્વિસને સોંપાઈ. હાલમાં, 3 નાની અને 4 મોટી એમ્બ્યુલન્સ રિફર માટે સેવામાં છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હવેથી દર્દીઓને રિફર કરવા માટે 108 EMRS ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કામગીરી કરાય તેવી શક્યતા છે, કેમકે રાજ્યભરની હોસ્પિટલોની એમ્બ્યુલન્સ 108ને સોંપવાનો નિર્ણય લેવાયો છે.

Published on: July 28, 2025