અમદાવાદ પ્લેન ક્રેશ બાદ 112 પાઇલટની રજા, સરકારનું નિવેદન અને Air Indiaને DGCAની ચાર નોટિસ.
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ 112 પાઇલટની રજા, સરકારનું નિવેદન અને Air Indiaને DGCAની ચાર નોટિસ.
Published on: 24th July, 2025

અમદાવાદ પ્લેન ક્રેશના ચાર દિવસ બાદ 112 Air Indiaના પાઇલટ્સે રજા લીધી. મંત્રી રામ મોહન નાયડુએ સંસદમાં માહિતી આપી. તેમણે કહ્યું કે અકસ્માત પછી પાઇલટ્સના માનસિક સ્વાસ્થ્યને ઓળખવું મહત્વપૂર્ણ છે અને Air Indiaને DGCA દ્વારા કેબિન ક્રૂના નિયમોના ઉલ્લંઘન બદલ ચાર નોટિસ મળી છે. DGCA એર ઈન્ડિયાને 23 જુલાઈના રોજ નોટિસ ફટકારી હતી.