વારાહી: સામાન્ય વરસાદમાં હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાતાં હાલાકી.
Published on: 28th July, 2025
વારાહીમાં નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ખાડા પડી ગયા છે. હાઈવે ઓથોરિટી દ્વારા ખાડાઓમાં માત્ર કાચો માલ નાખવામાં આવ્યો હતો, જે વરસાદમાં ધોવાઈ ગયો. ખાડાઓમાં પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી થઈ રહી છે. છેલ્લા 15 વર્ષથી રોડ રિપેર નથી થયો, જેના કારણે ટુ વ્હીલર ચાલકો પડી જવાના બનાવો બને છે. રોડને તાત્કાલિક રિપેર કરવાની લોકોની માંગ છે.

Published on: July 28, 2025