હેન્ડશેક કોન્ટ્રોવર્સી પર બેન સ્ટોક્સનું રિએક્શન: પરિણામ એ જ હતું તો વહેલું ડ્રો થઈ શકતું હતું.
Published on: 28th July, 2025
ભારત vs ઈંગ્લેન્ડ મેચમાં ટીમ ઈન્ડિયાએ ડ્રો કરવામાં મોડું કર્યું, કારણ કે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર સદી ફટકારવા માંગતા હતા. બેન સ્ટોક્સએ જાડેજા અને સુંદરને મેચ ડ્રો કરવાની ઓફર કરી હતી, પણ જાડેજાએ ના પાડી. પરિણામ ડ્રો જ આવવાનું હતું તો તે વહેલું પણ થઈ શક્યું હોત.

Published on: July 28, 2025